Chetan Panchal
Search the Collection
Friday, March 5, 2010
સંકલ્પ
સંકલ્પ વિના એ શક્ય નથી
તું રોક નયનના આંસુ મથી
તું હાથની મુઠ્ઠી વાળી જો
રેખાઓ બધી બદલાઈ જશે !
--------- શેખાદમ આબુવાલા
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)